આકૃતિમાં પાંચ અવરોધો અને બે બેટરીનું નેટવર્ક દર્શાવેલ છે. પરિપથ દ્વારા વપરાતો કુલ વિદ્યુત પાવર ............... $W$ છે.

  • A
    $15$
  • B
    $75$
  • C
    $105$
  • D
    $90$

Explore More

Similar Questions

નીચેના પરિપથમાં $100\,\Omega$ ના અવરોધ પરનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત $900\,\Omega$ ના વોલ્ટમીટર દ્વારા માપવામાં આવે છે. વિદ્યુતસ્થિતિમાનનો તફાવત માપવામાં થયેલી ટકાવારી ભૂલ કેટલી છે?

Difficult
View Solution

$40\, W, 220\, V$ અને $60\, W, 220\, V$ ના બે વિદ્યુત બલ્બને $220\, V$ ના સપ્લાય સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે, ત્યારે અસરકારક પાવર $P_1$ છે. જ્યારે તેમને સમાંતર જોડવામાં આવે છે, ત્યારે અસરકારક પાવર $P_2$ છે. તો $(P_1/P_2)$ નો ગુણોત્તર કેટલો થાય?

Difficult
View Solution

$100 \ W$ નો બલ્બ $200 \ V$ પર અને $200 \ W$ નો બલ્બ $100 \ V$ પર રેટ કરેલ છે. તો:

આપેલ તાપમાનના તફાવત માટે,નીચેનામાંથી કઈ જોડી મહત્તમ થર્મો $e.m.f.$ ઉત્પન્ન કરશે?

ઇલેક્ટ્રોપ્લેટિંગ શેમાં મદદ કરતું નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo